અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોએ મંગળવારે મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીને નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC)નું સમર્થન કર્યું. ભારતીય અમેરિકનોએ ઓહયો-હ્યૂસ્ટન સહિત ઘણાં શહેરોમાં રેલી કરી CAA અને NRC મામલે ખોટી માહિતી અને ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે કે જ્યારથી CAA કાયદો બન્યો છે ત્યારથી ભારતમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.