ભારતીય એરફોર્સે વર્ષ 2020 માટે તેનું સત્તાવાર ન્યુ યર કેલેન્ડર જાહેર કર્યું છે. 26મી ફેબ્રુઆરી,2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના ફોટોઝ આ કેલેન્ડરમાં દર્શાવામાં આવ્યા છે. કેલેન્ડરમાં મિરાજ-2000 ફાઈટર જેટ સ્પાઈસ-2000 બોમ્બ આતંકવાદીના અડ્ડાઓ પર વરસાવવાતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં CRPFના જવાનો પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી.