Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ 2 માર્ચ 2008ના રોજ અન્ડર-19 વિશ્વકપ જીત્યુ હતું. ફાઈનલમાં પહેલી બેટિંગ પસંદ કરી 159 રન પર આઉટ થવા છતાં ભારતે દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લૂઇસ નિયમ હેઠળ 12 રનથી હરાવ્યું હતું. એ મેચમાં રવિન્દ્ર જાડેજા અને મનિષ પાન્ડે જેવા ખેલાડી પણ રમ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ