ભારત અને મલેશિયા વચ્ચે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે શાનદાર રીતે પ્રદર્શન કરતાં ચોથી વખત એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ભારતીય ટીમે મલેશિયાને 4-3 ગોલથી પરાજય આપ્યો હતો