Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતનો શાનદાર 200 રને વિજય થયો હતો. આ સાથે જ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વનડે સીરિઝ જીતી છે. આ ઉપરાંત ભારતે કોઈપણ એક ટીમ સામે સતત દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતવાનો રેકોર્ડ પણ મજબૂત કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ