Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં રમાઈ રહેલી ટીટ્વેન્ટીની આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટના નુકસાન પર 203 રન બનાવી લઈ જીતવા માટે 204 રનનો પડકાર ફેક્યો હતો. સામે દક્ષિણ આફ્રિકા 175 રનમા સમેટાઈ ગયું હતું. તેણે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ભારતનો આમ જોહનિસબર્ગમાં 28 રને શાનદાન વિજય થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ