પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જે દેશને ત્રીજી દુનિયાનો ભાગ માનવામાં આવતો હતો, ત્યારે ભારતને એક વર્ષમાં બે વેક્સીન બનાવી અને દુનિયાને મદદ પહોંચાડી. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના સામે કોઇ દવા નહોતી, ત્યારે ભારતે 150 દેશમાં દવા પહોંચાડી. ભારતે જ્યારે હવે વેક્સીન બનાવી છે, ત્યારે દુનિયાને ભારત વેક્સીન આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની અંદર પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર મળીને કામ કરી રહી છે.
વિપક્ષ પર પીએમ મોદીએ તાક્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આવ્યું, ત્યારે ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારત પોતાને સંભાળી નહીં શકે તો દુનિયામાથે સંકટ વધશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યું છે કે ભારતે આ લડાઇ જીતી છે. આ લડાઇ કોઇ સરકાર અથવા વ્યક્તિએ જીતી નથી, પરંતુ હિંદુસ્તાનનો તેનો ક્રેડિટ જાય છે