કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલા વેઈટલિફટર મીરાબાઈ ચાનુએ પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. મીરએ કુલ 196 કિલો ભાર ઉપાડીને ઈતિહાસ રચ્યો . 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ રમતમાં ચાનુએ 48 કિલો વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો.