નાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેર્ઝિટફિકેશન (યુએનસીસીડી)ના ૧૪મા સંમેલનને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી થોડાં વર્ષોમાં ભારત સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી લેશે. મારા વિચાર મુજબ આખી દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ગુડબાય કરી દેવું જોઈએ.