સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ) અનુસાર, ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતમાં 2030 સુધી કામના કલાકોમાં 5.8 ટકાનો ઘટાડો થશે. તે 3.4 કરોડ નોકરી ગુમાવવા બરાબર છે. તેની સૌથી વધારે અસર કૃષિ અને કંસ્ટ્રક્શન સેક્ટર પર થશે.