ક્રૂડના ભાવ ભડકે બળતા ભારતે વિશ્વમાં સૌથી સસ્તા ભાવે મળતા ઓઈલ તરફ દોટ મુકી છે. જોકે ભારતે સ્પષ્ટ ના પાડી છે કે ભારત રશિયા કે અન્ય દેશો, જે ભારતને ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ ઓફર કરી રહી છે, તેમની પાસે તેમના ચલણમાં ચૂકવણી નહિ કરે.
પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણને કારણે રશિયા પર લાદેલ પ્રતિબંધો અંગે અનેક અટકળો પર પૂર્ણવિરામ મુકતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારત ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને રશિયા અથવા અન્ય કોઈ દેશ પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું વિચારી રહ્યું નથી.