લોકસભાની આગામી ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ અને તેના સાથી પક્ષોનો સામનો કરી તેમને પરાસ્ત કરવા માટે, ૨૬ વિપક્ષોનાં બનેલા ગઠબંધન INDIA આ સપ્તાહે મુંબઈમાં મહત્વની બેઠક બોલાવનાર છે જેનું નેતૃત્વ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (જીઓપી) કોંગ્રેસનાં સર્વેસર્વા સોનિયા ગાંધી સંભાળશે તેમ નિરીક્ષકો સ્પષ્ટતઃ માને છે.