કોરોના સામે ચાલી રહેલી લડાઈના સૌથી મોટા હથિયાર તરીકે જોવાતી કોરોનાની રસી આપવાના મામલે ભારત નવો ઈતિહાસ સર્જવા જઈ રહ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે આગામી સપ્તાહમાં ભારત 100 કરોડ રસીના ડોઝ આપવાનો માઈલ સ્ટોન હાંસલ કરશે.દેશમાં અત્યાર સુધીમાં 97.62 કરોડ વેક્સીન ડોઝ અપાઈ ચુકયા છે.શનિવારે એક દિવસમાં 38 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 69.45 કરોડ લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ અને 28 કરોડ લોકોને બે ડોઝ આપવામાં આવ્યા છે.