રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને ભારત સરકાર દ્વારા દવાઓ અને અન્ય સહાય મોકલવામાં આવશે. સોમવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે યુક્રેનને દવાઓ અને અન્ય માનવતાવાદી સહાય મોકલીશું. આ સાથે વિદેશ મંત્રાલય દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર લાવવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે.