વિશ્વ આરોગ્ય સંસ્થાના એશિયા ખાતેના રીજનલ ડાયરેકટર દ્રારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ભારતને મોડનો કંપનીની કોરોનાવાયરસ વિરોધી રસી ના ૭.૫ મિલિયન ડોઝ મળશે.
તેમણે કહ્યું છે કે ગ્લોબલ હેલ્થ બોડી ના વેકસિન વિતરણ અંગેના નિશ્ચિત કાર્યક્રમ ના ભાગપે ભારત ને મોટા પ્રમાણમાં રસી ઉપલબ્ધ થઇ શકે છે અને ભારતને આ મુજબની ઓફર કરવામાં આવી છે. અત્યારે વિશ્વના અનેક દેશોમાં ત્રીજી લહેર તરખાટ મચાવી રહી છે ત્યારે ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ગતિશીલ બની શકે એમ છે.