લદ્દાખમાં ચીન સાથે તણાવ વચ્ચે ગઈકાલે (ગુરુવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનની ફોન પર વાતચીત થઇ હતી. ત્યાર બાદ બંને દેશો વચ્ચે એક મોટા સુરક્ષા કરાર અંગેની જાણકારી આપવામાં આવી. જેમાં રક્ષા મંત્રાલયે રશિયાથી 33 ફાઇટર જેટ ખરીદવાની જાહેરાત કરી હતી. જેની માટે કુલ બજેટ 18,148 કરોડ રાખવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતે પોતાનાં મિત્ર પાસેથી સુખોઇ-30 અને મિગ-29 વિમાન ખરીદશે. આ મામલે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, “ભારત અને રશિયાની વચ્ચે વ્યૂહાત્મક સંબંધ વધારે મજબૂત થશે.”
રક્ષા મંત્રાલયના આ કરારમાં 12 સુખોઇ-30 લડાકુ વિમાન અને 21 મિગ-29 પણ સામેલ છે. આ સાથે જ જૂના 59 મિગ-29ને પણ અપગ્રેડ કરવામાં આવશે. આ પૂરા પ્રોજેક્ટ પાછળ કુલ ખર્ચ 18,148 કરોડ રૂપિયા થશે.