Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લડાકૂ વિમાનો બનાવનારી દુનિયાની લીડિંગ કંપની લૉકહીડ માર્ટિને ભારત સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો છે અને કહ્યુ કે કે તે ભારતમાં એફ-16 જેટનું પ્રોડક્શન યુનિટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યુ છે. જેથી દેશને પોતાની ઓપરેશનલ જરૂરિયાતો સાથે મેક ઈન ઈન્ડિયાના અભિયાનને મજબૂત કરવામાં મદદ મળશે. અમેરિકાની એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીએ એફ-16 જેટ વિમાનનું પ્રોડક્શન યુનિટ માટે ઓફર કરી છે. લૉકહીડ માર્ટિનના વાઈસ પ્રેસિડેન્ટે વિવેક લાલે કહ્યુ કે અમારી આંતરરાષ્ટ્રીય લડાકૂ વિમાનની ઉત્પાદન ક્ષેત્રમાં બે નવા શબ્દ ઈન્ડિયા અને એક્સક્લુઝીવ જોડવાની યોજના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ