કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા દેશને નક્સલવાદથી મુક્ત કરવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. તેમણે છત્તીસગઢના કોરબા શહેરમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી હતી. અમિત શાહે શાહે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની એકમાત્ર પ્રગતિ ભ્રષ્ટાચારમાં વધારો, અપરાધની ઘટનાઓમાં વધારો અને આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે જંગલોની કાપણી છે.