Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની ટોચની થિંક ટેન્ક ‘’ધ નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ’’ નું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાની સૌથી વધુ તેજ ગતિએ પ્રગતિ કરતી અર્થવ્યવસ્થા બની જશે. થિંક ટેકના અહેવાલ મુજબ પાકિસ્તાન ભારતની આર્થિક તાકાતનો મુકાબલો કરવા સક્ષમ નથી, એટલે તે સરખામણી કરવા માટે બીજા રસ્તાઓ અપનાવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ