વિશ્વના ઘણા દેશોએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદ આપવાની હિમાયત કરી છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારતને UNSCનું કાયમી સભ્યપદ મળશે, પરંતુ તે આસાન નહીં હોય કારણ કે ઘણા દેશો અમને રોકવા માંગે છે.