ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 113 ઓવરમાં 3 વિકેટે 356 રન કર્યા છે. વિરાટ કોહલી 104 રને અને અજિંક્ય રહાણે 58 રને રમી રહ્યા છે. કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 26મી સદી ફટકારી છે. તેણે સૌથી વધુ સદીની સૂચિમાં વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથની બરોબરી કરી છે. તેમજ પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હક (25)ને પાછળ છોડ્યો છે.