Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે બીજી T20 મેચમાં આયર્લેન્ડને 33 રને હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I સીરીઝમાં  2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલા બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં એન્ડ્રુ બાલ્બિર્નીની શાનદાર ફિફ્ટી સાથે આયર્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 152 રન જ બનાવી શકી હતી. ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ