જોની બેરિસ્ટોની સદી (111) અને બેન સ્ટોક્સ (79), જેસન રોયની અડધી સદી (66)ની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે 31 રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 5 વિકેટે 306 રન બનાવી શક્યું હતું.
ભારતનો વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય થયો છે. ભારત તરફથી રોહિત શર્માએ 102, વિરાટ કોહલીએ 66, હાર્દિક પંડ્યાએ 45 અને ધોનીએ અણનમ 42 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે આ જીત સાથે ઇંગ્લેન્ડે સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બનાવી રાખી છે.