ભારત બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ દિવસના અંતે મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 150 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 3 વિકેટે 174 રન કર્યા છે અને 68 રનની લીડ મેળવી લીધી છે. અજિંક્ય રહાણે 23 રને અને વિરાટ કોહલી 59 રને અણનમ છે. બાંગ્લાદેશ માટે એ. હુસેને 2 વિકેટ લીધી હતી. ભારતે બીજી વાર પ્રથમ દિવસના અંતે ટેસ્ટમાં લીડ મેળવી છે.