Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સિરીઝની બીજી અને અંતિમ T-20 મેચ રમાશે. વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ T-20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત બે મેચોની શ્રેણીમાં 0-1થી પાછળ છે. ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા ભારતમાં ક્યારેય T-20 સિરીઝ જીત્યું નથી, તેવામાં આજનો મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે કરો યા મરો સમાન બની રહેશે. સાથે જ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ હોવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ