Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણીમાં 2-0થી પરાજય થયો હતો. જોકે ટીમ ઇન્ડિયા આ પરાજયને ભૂલી આજથી શરુ થતી પાંચ મેચની વન-ડે શ્રેણી માટે એક નવા જોશ સાથે તૈયાર છે. મહત્વનું છે કે, ભારતીય ટીમે વર્લ્ડ કપ પહેલા રમાઈ રહેલી આ અંતિમ વન ડે શ્રેણીમાં પોતાનો દમ બતાવવાનો છે. વર્લ્ડ કપ પહેલાની આ શ્રેણી પર ભારતીયોની રહેશે નજર રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ