ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજે ક્રિકેટ મેચમાં ભારતે પહાડ જેટલું ૩૫૩ રનનું લક્ષ આપ્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ભારતની શાનદાર શરૂઆત કરી હતી શિખર ધવનની સદી (117) અને વિરાટ કોહલી (82), રોહિત શર્માની અડધી સદી (57)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 353 રનનો પડકાર મળ્યો છે.
શિખર ધવને 109 બોલમાં 16 ફોર સાથે 117 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 77 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 82 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં આક્રમક 48 રન અને ધોનીએ 14 બોલમાં 27 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઈનિસે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. કુમિન્સ, સ્ટાર્ક અને કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.