દૂરસંચાર અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે કહ્યુ કે ભારતે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના દ્વારા વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવાની સાથે જ મોબાઈલ વિનિર્માણના ક્ષેત્રમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. તેમણે કહ્યુ કે સરકાર બીજા ક્ષેત્રમાં પીએલઆઈ યોજનાના વિસ્તારથી ભારતને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનુ વિનિર્માણ કેન્દ્ર બનાવવા ઈચ્છે છે.