વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ જો બાઈડેન સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ મંગળવારે ટ્વીટ કરીને તેની જાણ કરી હતી. ભારત અને અમેરિકાના વડાઓએ બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં જણાવ્યું કે, મેં અને પ્રમુખ જો બાઈડેન દુનિયામાં નિયમો-કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની તરફેણ કરીએ છીએ. અમે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે અમારી વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છીએ.