વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ શિખર બેઠક પહેલા વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે દ્વિ-પક્ષીય બેઠક યોજી હતી. બાઈડન પ્રમુખ બન્યા પછી બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ વ્યક્તિગત બેઠક હતી. આ બેઠકમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન બાઈડેને ગાંધીજીના મૂલ્યોને યાદ કરતા કહ્યું કે આ મૂલ્યોની દુનિયાને વર્તમાન સમયમાં વધુ જરૂર છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.