Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે શનિવારે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ - 2નું સફળ પરિક્ષણ કર્યું છે. સરકારી સુત્રો અનુસાર ઓરિસ્સાનાં બાલાસોરથી આ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ એટલા માયે મહત્વનું છે કારણ કે ભારતે પહેલી વાર આ મિસાઇલને રાત્રે પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ 2000 કિલોમીટર સુધી માર કરી શકે છે. સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા ઓરિસ્સાનાં કિનારાથી અગ્નિ-2 મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ