ભારતે, ગુરૂવારે ઓડિશાના બાલાસોરના સમુદ્ર-તટ ઉપરથી બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલનાં નવા વેરીયન્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ માહિતી કેટલીક ન્યુઝ એજન્સીઓએ, સંરક્ષણ વિભાગના જણાવવાથી પ્રસિદ્ધ કરી હતી.
આ અંગે સૂત્રો જણાવે છે કે બ્રહ્મોસનું આ નવું વેરીયન્ટ કેટલીક નવી ટેકનિકલ બાબતોથી સજ્જ કરાયું હતું. આથી આ પરીક્ષણ સાથે નવા ટેકનિકલ સાધનોનું પણ પરીક્ષણ થઈ ગયું છે અને તેમાં સફળતા પણ મળી છે.