વૈશ્વિક ભૂખ સૂચકાંક (Global Hunger Index)એ ભૂખમરાથી ઝઝુમી રહેલા 117 દેશોનો રિપોર્ટ મંગળવારે જાહેર કર્યો. જણાવી દઈએ કે આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2014 બાદ સ્થિતિમાં વધારે સુધારો નથી થયો. આ લિસ્ટમાં ભારત 102માં સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જ્યાં પાકિસ્તાનનો નંબર 94 છે, તો ભારતનો ઇન્ડેક્સમાં 102માં નંબરે છે. બીજા એશિયન દેશ પણ ભારત કરતાં સારી સ્થિતિમાં છે.