અમેરિકાના ટોચના ડોકટર અને વ્હાઈટ હાઉસના મેડિકલ સલાહકાર ડો.એન્થની ફોસીએ ભારતને કોરોનાનુ સંક્રમણ રોકવા માટે ત્રણ સૂત્રીય ફોર્મ્યુલા પર કામ કરવા માટે સૂચન કર્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવે, વ્યાપક સ્તર પર લોકોને કોરોનાની રસી મુકવામાં આવે.સાથે સાથે મોટી સંખ્યામાં હંગામી હોસ્પિટલો બનાવવાની જરુર છે. ભારત સરકારે સેનાની મદદ લેવી જોઈએ. રાતોરાત હોસ્પિટલ બનાવવા માટે સેનાની સહાયતા લેવાથી ફરક પડી શકે છે.