પૂર્વીય લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે મે 2020 પછી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયેલું છે. હજુ કેટલાક ફ્રન્ટ મોરચા પર બંને દેશોના સૈનિકો આમને-સામને છે અને ચીને ભારતના કોઈપણ પ્રદેશ પર કબજો જમાવ્યો નથી એવા કેન્દ્રના દાવાઓ વચ્ચે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને સલાહ આપતા જણાવ્યું છે કે ચીન ભારતીય વિસ્તારો ખાલી ના કરે અને 1993ની સમજૂતી હેઠળ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પાછું ન જાય તો ભારતે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ.