ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત દ્વારા મદદ કરવામાં આવી છે. ભારતે 1 બિલિયન ડોલરની ક્રેડિટ લાઇન હેઠળ શ્રીલંકાને 40,000 ટન ડીઝલ પહોંચાડ્યું છે. ડીઝલ ભરેલું જહાજ શનિવારે શ્રીલંકા પહોંચ્યું છે. આ ડીઝલ આજે સાંજે સમગ્ર શ્રીલંકામાં વહેંચવામાં આવશે. જેના કારણે વાહનોના થંભી ગયેલા પૈડા ફરી દોડશે.