ભારત સરકારે વોટસએપ સામે કડક વલણ અપનાવ્યું છે અને તેની પ્રાઈવસી પોલિસીમાં સુધારાને રદ કરવા સીઈઓને પત્ર લખ્યો છે. સરકારે તાકીદ કરી છે કે મેસેજિંગ એપની પ્રાઈવસી પોલિસી અપડેટ કરવાની પ્રોસેસ રદ કરે કારણ કે તે એકપક્ષીય છે, વાજબી નથી અને સ્વીકાર્ય પણ નથી