ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવાની સાથે ભારતીય રમતવિશ્વમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું હતુ.
ભાવિનાએ સવારે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં ભારતને સૌપ્રથમ મેડલ તરીકે સિલ્વર અપાવ્યો હતો. જે પછી સાંજે ભારતીય પેરા હાઈજમ્પર નિષાદ કુમારે પોતાના જ એશિયન રેકોર્ડની બરોબરી કરતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે ડિસ્કસ થ્રોમાં ભારતના વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.