ભારતના સૌથી લાંબા શખ્સ તરીકે પ્રખ્યાત એવા ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ શનિવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢના રહેવાસી ધર્મેન્દ્ર સિંહની હાઈટ 2.4 મીટર (8 ફૂટ 1 ઈંચ) છે અને વિશ્વ રેકોર્ડથી તેઓ માત્ર 11 સેમી જેટલા જ ટૂંકા પડ્યા છે.
સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ પાર્ટીમાં સામેલ થયા હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ધર્મેન્દ્ર સિંહના આગમનથી આગામી