Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટોક્યો પેરાલંપિક્સમાં ભારતને અવનિ લેખારાંએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ પેરાલંપિક્સમાં ગોલ્ડલ જીતનારી અવનિ લેખારાં પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. અવનિએ પેરાલંપિક્સમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ પેરાલંપિકના ઈતિહાસમાં ભારતને પાંચમો ગોલ્ડ મેડલ મળ્યો છે. તો બીજી તરફ આજના જ દિવશે યોગેશ કથુનિયાએ પણ ભારતને ડિસકસ થ્રોમાં સિલ્વર મેડલ અપાવ્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ