ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારેત બીજા વર્ષે પણ મોટી છલાંગ લગાવી છે. વિશ્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં 23 પોઈન્ટ આગળ સરકી ભારતે 77મું સ્થાન મેળવ્યુ છે. ભારત ગયા વર્ષે 100માં સ્થાન પર હતુ. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કીંગમાં 53 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે.
વિશ્વ બેન્કે ગયા વર્ષે કારોબારમાં સરળતા રેન્કીંગમાં ભારતને 30 પોઈન્ટના ઉછાળા સાથે 100માં સ્થાને પહોંચાડ્યો હતો. જેમાં 190 દેશોની રેન્કીંગ આપવામાં આવી છે. આ એક વર્ષના ગાળામાં ભારત દ્વારા લગાવવામાં આવેલી સૌથી મોટી છલાંગ છે.