ભારતની મેન્સ હોકી ટીમનો આજે સેમિફાઇનલમાં બેલ્જીયમ સામે 5-2થી આસાન પરાજય થતા તેઓની ગોલ્ડ કે સિલ્વર મેડલ મેળવવાની આશાનો અંત આવ્યો છે. તેઓએ હજુ અન્ય સેમિફાઇનલમાં હારેલા જર્મની સામેની મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે.
ભારત અને જર્મની વચ્ચેની બ્રોન્ઝ મેડલ મેચ ગુરૂવારે 5 ઓગસ્ટે સવારે 7.00 વાગેથી રમાશે. બીજી તરફ ભારતની મહિલા હોકીની ટીમની આર્જેન્ટિના સામેની સેમિફાઇનલ મેચ આવતીકાલે બપોરે 3.30 વાગે રમાશે.