નીતિ આયોગના વાઈસ ચેરમેન ડૉ રાજીવ કુમારે ભારતના વિકાસ દરને લઈ સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે દેશ 10.5 ટકા અથવા તેનાથી વધુ ગતિએ વિકાસ કરશે. પબ્લિક અફેર્સ ફોરમ ઑફ ઈન્ડિયાના 8મા રાષ્ટ્રીય ફોરમમાં બોલતાં રાજીવ કુમારે કહ્યું કે ગ્રાહકોમાં આત્મવિશ્વાસની કમીને પગલે નહીં બલકે સપ્લાઈ ચેનમાં અડચણને કારણે દેશભરમાં માંગમાં એક સમાનતા નથી.