આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)એ પોતાનો વર્લ્ડ ઈકોનૉમિક્સ આઉટલુકનો રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ રિપોર્ટમાં ભારતનો વિકાસ દર 6.1 રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે આગલા વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં કંઈક સુસ્તી જોવા મળી શકે છે. આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતનો વિકાસ દર 6.1 રહેવાની સંભાવના છે.