Ahmedabad (SportsMirror.in) : આ પૂર્વ હોકી (Hockey) ખેલાડીએ જ્યારે હોકીની સ્ટિક પોતાનાં હાથણાં ઉઠાવી હશે તો કદાચ ક્યારે કોઇને સપને પણ ખ્યાલ નહી હોય કે પોતાનાં જીવનમાં તેમણે પડકારજનક દિવસ પણ જોવા પડશે. આજે આ ખેલાડી આ હાડ કંપાવથી ઠંડીમાં દિલ્હીનાં ફુટપાથ પર પોતાનું જીવન ગુજારવા મજબુર છે. સોશિયલ મીડિયા પર જ્યારે આ હોકી (Hockey) ખેલાડીની કહાની સામે આવી તો રમત મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju) અને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને આ ખેલાડીની મદદ માટે પોતાનો હાથ આગળ વધાર્યો.
જુનિયર હોકી ખેલાડી અને એથલેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે
સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટ અનુસાર વાયરલ એક પોસ્ટ અનુસાર અમરજીત સિંહ ભારત માટે જુનિયર હોકી ખેલાડી રહી ચુક્યા છે અને તેમણે એથલેટિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. પોતાની શાનદાર રમતનાં દમ પર ઓળખ બનાવનારા આ ખેલાડીએ અનેક વર્ષો સુધી લંડન અને જર્મનીમાં પણ વિતાવ્યા છે. પરંતુ હવે આ ખેલાડી દિલ્હીનાં પહાડગંજ એરિયામાં ફુટપાથ પર પોતાનું જીવન પસાર કરવા મજબુર બન્યો છે.
રમત મંત્રી કિરણ રિજીિજુએ મદદનું આશ્વાસન આપ્યું
આ પૂર્વ ખેલાડી ક્યારથી આ સ્થિતીમાં રહે છે હાલ તે અંગે વધારે માહિતી નથી મળી. રમત મંત્રી કિરણ રિજિજુને જ્યારે ટ્વીટર પર આ પૂર્વ ખેલાડીની સ્થિતી અંગે માહિતી મળી તો તેમણે મદદનું આશ્વાસન પણ આપ્યું. આ પોસ્ટ પર ટ્વિટ કરતા કિરણ રિજિજુએ લખ્યું કે, હું સોશિયલ મીડિયા દ્વારા સતત કહેતો રહુ છું કે કોઇ પણ સાચે જ ભારત માટે રમ્યું છે અને દયનીય સ્થઇતીમાં જીવી રહ્યું છે તો તેને આર્થિક સહાય આપવામાં આવશે. જો તમને તેનું સરનામું મળી જાય તો જરૂર અમે મદદ કરીશું. રિજિજુનાં આ ટ્વીટ પહેલા બોલિવુડ મહાનાયક બચ્ચને પણ ટ્વીટ કરી આ પુર્વ ખેલાડીને મદદની રજુઆત કરી હતી. અમિતાભે આ ટ્વીટ પર ટ્વીટ કરતા લખ્યુયં કે, શું તે શક્ય છે કે તેમની આ માહિતી મળી જાય કે તેમને ક્યાં અને કેવી રીતે મદદ કરી શકાય.