Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની પ્રથમ RO-PAX ફેરી સર્વિસ ઘોઘા અને દહેજ બંદરો વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે તા.27 ઓક્ટોબર, 2018ના રોજ તેની સફરનો પ્રારંભ કરશે. આ જહાજ 'વોયેજ સિમ્ફની' તેની પ્રથમ સફર ઘોઘા ટર્મિનલથી શરૂ કરશે. આ જ રૂટ ઉપર હાઈસ્પીડ 'પેસેન્જર' ફેરી સર્વિસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.22 ઓક્ટોબર, 2017ના રોજ કરવામાં આવ્યો હતો.
ઈન્ડીગો સીવેઝ પ્રાઈવેટ લિમિટેડ (એસપીવી) હેઠળ દહેજ અને ઘોઘા બંદરો વચ્ચે રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરનાર ડીટોક્સ ગ્રુપ એ સુરત સ્થિત કંપની છે અને એન્વાયરોમેન્ટલ એન્જીનિયરીગ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ડોમેસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અને દેશભરમાં એન્વાયરોમેન્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તથા સંચાલનનો બે દાયકાનો અનુભવ ધરાવે છે. આ રો-રો ફેરી સર્વિસ એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (ગુજરાત સરકાર) અને ઈન્ડીગો સીવેઝ પ્રા.લિ. (આઈએસપીએલ) નો પીપીપી પ્રોજેક્ટ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ