મેમાં ભારતની નિકાસ ૧૫.૪૬ ટકા વધીને ૩૭.૨૯ અબજ ડોલર થઇ છે. પેટ્રોલિયમ પેદાશો, ઇલેક્ટ્રોનિક ગુડ્સ એન્ડ કેમિકલના સારા દેખાવને પગલે નિકાસમાં આ વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં વેપાર ખાધ વધીને ૨૩.૩૩ અબજ ડોલર થઇ છે તેમ વાણિજય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
મે મહિનામાં આયાત ૫૬.૧૪ ટકા વધીને ૬૦.૬૨ અબજ ડોલર થઇ છે. ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૧માં વેપાર ખાધ ૬.૫૩ અબજ ડોલર હતી.