દેશમાં વસ્તુઓના નિકાસમાં લગભગ બે વર્ષ પછી ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૧૬.૬૫ ટકા ઘટીને ૨૯.૭૮ અબજ ડોલર રહી છે. વેપાર ખાધ વધીને ૨૬.૯૧ અબજ ડોલર થઇ ગઇ છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.