જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતની જીડીપી વૃદ્ધિ ધીમી પડી હતી. માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 4.1 ટકા નોંધાયો હતો, જ્યારે વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 8.7 ટકા હતો. આને ભારતીય અર્થતંત્રમાં નકારાત્મક સુધારા તરીકે જોવામાં આવી રહ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં જીડીપી 4.1 ટકા વધ્યો હતો. જ્યારે ગયા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતે 8.7 ટકાનો વિકાસ દર નોંધાવ્યો હતો.