ભારતીય અર્થવ્યવસ્થામાં એક ચિંતાજનક ખબર સામે આવી છે. 28 ફેબ્રુઆરીના કેન્દ્રીય સાંખ્યિક એને કાર્યકારી કાર્યાન્વયન મંત્રાલયે નવો ડેટા બહાર પાડી હતી. જેનાથી ખબર પડી હતી કે, ઓક્ટોબર ડિસેમ્બર વાળી ત્રિમાસીક ભારતીનો જીડીપી ગ્રોથ રેટ 4.4 પ્રતિશત પર આવી ગઇ છે. લગાતાર બીજી ત્રિમાસીમાં પણ આ પ્રકારનો ઘટો જોવા મળી રહ્યો છે. એવામાં સરકારની ચિંતા વધી ગઇ છે.